gu_tn/mrk/11/06.md

811 B

They spoke

તેઓએ જવાબ આપ્યો

as Jesus had told them

ઈસુએ તેમને જવાબ આપવા કહ્યું હતું તેમ.વછેરો લેતી વખતે લોકોના પ્રશ્નોનો કેવી રીતે જવાબ આપવો તે વિશે ઈસુએ તેઓને જે કહ્યું હતુ તેનો ઉલ્લેખ કરે છે.

they gave them permission

આનો અર્થ એ કે તેઓએ તેમને જે કરી રહ્યા હતા તે કરવા દીધું. બીજું અનુવાદ: ""તેઓનેગધેડાને તેમની સાથે લઈ જવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)