gu_tn/mrk/10/42.md

1.4 KiB

Jesus called them to himself

ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા

those who are considered rulers of the Gentiles

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. શક્ય અર્થો આ પ્રમાણે છે1) સામાન્ય અર્થમાં લોકો આ લોકોને વિદેશીના અધિકારીઓગણે છે. બીજું અનુવાદ: "" એવા લોકોકે જેઓના વિશે લોકો એમ માને છે કે તેઓ વિદેશીઓના અધિકારીઓ થશે"" અથવા 2) વિદેશીઓ આ લોકોને તેમના અધિકારીઓ ગણે છે.. બીજું અનુવાદ: ""એવા લોકો કે જેઓના વિશેવિદેશીઓ એમ વિચારે છે કે તેઓ તેમના અધિકારીઓ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

dominate

ની પર નિયંત્રણ છેઅથવા સત્તા છે

exercise authority over

ધણીપણું કરે છે. આનો અર્થ એ કે ઘમંડી રીતે તેઓ તેમના અધિકારને બતાવે છે અથવા તેનો ઉપયોગ કરે છે.