gu_tn/mrk/10/40.md

955 B

But who is to sit at my right hand ... is not mine to give

પરંતુ હું કોઇનેમારા જમણે કે ડાબે બેસવાની પરવાનગી આપતો નથી

but it is for those for whom it has been prepared

પરંતુ તે સ્થાનો તેઓ માટે છે જેમના માટે તેને તૈયાર કરવામાં આવ્યા છે. ""તે"" શબ્દ તેમની જમણી અને ડાબી બાજુનાસ્થાનોનો ઉલ્લેખ કરે છે.

it has been prepared

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: ""ઈશ્વર તે તૈયાર કર્યું છે"" અથવા ""ઈશ્વર તેમને તૈયાર કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)