gu_tn/mrk/10/39.md

406 B

We are able

તેઓ આ રીતે પ્રત્યુતર આપે છે, એનો અર્થ એ કે તેઓ તેના જેવો પ્યાલો પીવા માટે સક્ષમ છે અને તે જ બાપ્તિસ્મા સહન કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

you will drink

તમે પણ પીશો