gu_tn/mrk/10/37.md

567 B

in your glory

જ્યારે તમારો મહિમા થાય છે. ""તમારા મહિમામાં""શબ્દસમૂહ જ્યારે ઈસુ મહિમાવંત થશે અને તેના રાજ્ય પર શાસન કરશે તેના માટેનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""જ્યારે તમે તમારા રાજ્યમાં શાસન કરો ત્યારે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)