gu_tn/mrk/10/31.md

1.2 KiB

who are first will be last, and the last first

અહીં ""પ્રથમ"" અને ""છેલ્લા"" શબ્દો એકબીજાના વિરોધી છે. ઈસુ બોલે છે કે""પ્રથમ"" તે ""મહત્વપૂર્ણ"" અને ""છેલ્લા"" તે ""બિનમહત્વપૂર્ણ"". બીજું અનુવાદ: ""જેઓ મહત્વપૂર્ણ છે તે બિનમહત્વપૂર્ણ થશેઅને જેઓબિનમહત્વપૂર્ણ છે તે મહત્વપૂર્ણ થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the last first

છેલ્લા"" શબ્દસમૂહનો અર્થ છે કે જેઓ ""છેલ્લા"" છે. ઉપરાંત, આ કલમમાં સમજાયેલ ક્રિયાપદ પુરું પાડવામાં આવી શકે છે. બીજું અનુવાદ: ""જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-nominaladj]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])