gu_tn/mrk/10/30.md

2.4 KiB

who will not receive

“જે કૉઈએ મૂકી દીધા નહી હૉય” શબ્દોથી વાક્ય શરુ થાય છે અને તે જ શબ્દોથી ઈસુ વાક્ય સમાપ્ત કરે છે(કલમ 29). સંપૂર્ણ વાક્ય હકારાત્મક રીતે કહી શકાય. ""જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે પોતાના ઘરને કે, ભાઈઓને, અથવા બહેનોને, અથવા માતાને, અથવા પિતાને, અથવા બાળકોને, અથવા ખેતરોને, મૂકી દીધા હશે તે સર્વને પ્રાપ્ત થશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] અને [[rc:///ta/man/translate/figs-litotes]])

in this time

આ જીવન અથવા ""આ વર્તમાન યુગ

brothers, and sisters, and mothers, and children

29મી કલમની સૂચિની જેમ, આ સામાન્ય રીતે પરિવારનું વર્ણન કરે છે. ""પિતાઓ"" શબ્દકલમ 30માં આપવામાં આવેલ નથી, પરંતુ તેનાથી અર્થમાં કોઇનોંધપાત્ર ફેરફાર થતોનથી.

with persecutions, and in the age to come, eternal life

આ શબ્દોને ફરીથી ગોઠવી શકાય છે કે જેથી અમૂર્ત સંજ્ઞા ""સતાવણી"" માંના વિચારો ""સતાવણી"" ક્રિયાપદ સાથે વ્યક્ત થાય. કારણ કે વાક્ય લાંબુ અને જટિલ છે, તેથી ""પ્રાપ્ત કરશે"" શબ્દને પુનરાવર્તિત કરી શકાય છે. બીજું અનુવાદ: ""અને તેમ છતાં લોકો તેમની સતાવણી કરશે, તોઆવતા કાળમાં તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

in the age to come

આવતા કાળમાં અથવા ""ભવિષ્યમાં