gu_tn/mrk/10/25.md

1.1 KiB

It is easier ... to enter into the kingdom of God

શ્રીમંત લોકો માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે તેના પર ભાર મૂકવા ઈસુ અતિશયોક્તિનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

It is easier for a camel

આ એક અશક્ય પરિસ્થિતિની વાત કરે છે. જો તમે તમારી ભાષામાં આ રીતે જણાવી શકતા નથી, તો તેને કાલ્પનિક પરિસ્થિતિ તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""ઊંટ માટે તે સરળ બનશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

the eye of a needle

સોયનું નાકું. આ સીવવા માટેની સોયનાઅંતમાં નાના નાકાનો ઉલ્લેખ કરે છે જેમાંથી દોરો પસાર થાય છે.