gu_tn/mrk/10/05.md

1.9 KiB

But Jesus said to them ... this commandment ... your hardness of heart

કેટલીક ભાષાઓમાં બોલનાર કોણ બોલે છે તે કહેવા માટેઅવતરણમાં વિક્ષેપ પાડતા નથી. તેના બદલે તેઓ સંપૂર્ણ અવતરણની શરૂઆતમાં અથવા અંતમાં કોણ બોલે છેતેકહે છે. બીજું અનુવાદ: ""ઈસુએ તેઓને કહ્યું, 'કારણ કે ... આ નિયમ."" (જુઓ: rc://*/ta/man/translate/writing-quotations)

because of your hard hearts that he wrote you this law

ઘણા સમય પહેલા, મૂસાએ યહૂદીઓ અને તેમના વંશજો માટે આ નિયમ લખ્યો હતો કારણ કે તેઓના હૃદય કઠણ હતા. ઈસુના સમયના યહૂદીઓ પણ કઠણ હૃદયના હતા, તેથી ઈસુએ ""તમારા"" અને ""તમે"" શબ્દોનો ઉપયોગ કરીને તેમને શામેલ કર્યા. બીજું અનુવાદ: ""તમારા પૂર્વજો અને તમારાકઠણ હૃદયને કારણે તેણે આ નિયમ લખ્યો હતો

your hardness of heart

અહીં ""હૃદય"" એ વ્યક્તિના આંતરિક મનુષ્ય અથવા મન માટેનું એક રૂપક છે. ""કઠણ હૃદય"" આ વાક્ય ""જીદ્દીપણા"" માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: ""તમારી જીદ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])