1.3 KiB
1.3 KiB
Connecting Statement:
ઈસુ અને તેના શિષ્યો કફરનહૂમછોડીને ગયા પછી, ઈસુએ ફરોશીઓને તેમજ તેના શિષ્યોને યાદ અપાવ્યુંકે લગ્ન અને છૂટાછેડામાં ઈશ્વર ખરેખર શું અપેક્ષા રાખે છે.
Jesus left that place
ઈસુના શિષ્યો તેની સાથે મૂસાફરી કરી રહ્યા હતા. તેઓ કફરનહૂમછોડી રહ્યા હતા. બીજું અનુવાદ: ""ઈસુ અને તેના શિષ્યોએ કફરનહૂમછોડ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
and to the area beyond the Jordan River
અને યર્દન નદી પેલે પાર જમીન પર અથવા ""અને યર્દન નદીની પૂર્વ દિશામાં
He was teaching them again
તેઓ"" શબ્દ ઘણા લોકનો ઉલ્લેખ કરે છે.
he was accustomed to do
તેનો રિવાજ પ્રમાણેઅથવા ""તે સામાન્ય રીતે કરતો હતો