gu_tn/mrk/08/37.md

897 B

What can a person give in exchange for his soul?

આને નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""એવું કંઈ નથી જે વ્યક્તિ તેના જીવનના બદલામાં આપી શકે."" અથવા ""કોઈ પણ તેના જીવનના બદલામાં કંઈ આપી શકતું નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

What can a person give

જો તમારી ભાષામાં ""આપવા"" માટે કોઈએ સ્વીકારવાની જરૂરપડતી હોય,તો ""ઈશ્વર"" પ્રાપ્ત કરનાર તરીકે કહી શકાય. બીજું અનુવાદ: ""વ્યક્તિ ઈશ્વરને શું આપી શકે