gu_tn/mrk/08/35.md

878 B

For whoever wants

માટે જે કોઈ પણ ઇચ્છે

soul

આ બાબત,બંન, શારીરિક જીવન અને આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે.

for my sake and for the gospel

મારા લીધે અને સુવાર્તાને લીધે. ઈસુ એવા લોકો વિષે વાત કરી રહ્યા છે જેઓ ઈસુ અને સુવાર્તાને માટે પોતાનો જીવ ગુમાવે છે. આ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: ""કારણ કે તે મારી પાછળ ચાલે છે અને બીજા લોકોને સુવાર્તા કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)