gu_tn/mrk/08/34.md

1.5 KiB

to follow after me

અહીં ઈસુને અનુસરવું તેનો અર્થ એમ થાય કે તેના શિષ્યોમાંનું એક થવું. બીજું અનુવાદ: ""મારા શિષ્ય બનો"" અથવા ""મારા શિષ્યોમાંના એક થાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

must deny himself

પોતાની ઇચ્છાઓને આધીન ન થવું જોઈએ અથવા ""પોતાની ઇચ્છાઓ ત્યજી દેવી જોઈએ

take up his cross, and follow me

પોતાનો વધસ્તંભ ઊંચકીઅને મારી પાછળ ચાલવું. વધસ્તંભ દુઃખ અને મૃત્યુને રજૂ કરે છે. વધસ્તંભ ઊંચકવો એ સહન કરવાની અને મરણ પામવાની સ્વેચ્છા બતાવે છે. બીજું અનુવાદ: ""દુઃખ અને મરણ પામતા સુધી પણ મને આધીન થવું જોઈએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

follow me

અહીં ઈસુને અનુસરવું એટલે તેમનેઆધીન થવું છે. બીજું અનુવાદ: ""મનેઆધીનથાઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)