gu_tn/mrk/08/33.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ મરણ પામેઅને સજીવન થાય એમપિતર ઇચ્છતો નહતો તેના કારણે ઠપકો આપ્યા પછી, ઈસુએ તેના બન્ને શિષ્યોઅને ટોળાંને કેવી રીતે તેનું અનુસરણ કરવું તે કહ્યું.

Get behind me, Satan! For you are not setting your mind

ઈસુ એમ કહેવા માગે છે કે પિતરશેતાનની જેમ વર્તે છે કારણકે ઈશ્વરે ઈસુને જે હેતુ માટે મોકલ્યા છે તેને અટકાવવાનો પ્રયાસ પિતર કરી રહ્યો છે. બીજું અનુવાદ: ""મારી પછવાડે જા, કારણ કે તું શેતાનની જેમ વર્તી રહ્યો છે! તારું ચિત્ત અહી નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Get behind me

મારી પાસેથી દૂર જાઓ