gu_tn/mrk/08/31.md

739 B

The Son of Man

ઈસુ માટે આ એક અગત્યનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

would be rejected by the elders ... and after three days rise up

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""વડીલો અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમને નકારી કાઢશે અને માણસો તેમને મારી નાખશે, અને ત્રણ દિવસ પછી તે પાછા સજીવન થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)