gu_tn/mrk/08/24.md

725 B

He looked up

માણસે ઉપર જોયું

I see men who look like walking trees

તે માણસેલોકોને ફરતા જોયા, છતાં તેઓ તેને સ્પષ્ટ દેખાતા નહોતા, તેથી તે તેમની સરખામણી વૃક્ષો સાથે કરે છે. બીજું અનુવાદ: ""હા, હું લોકોને જોઉં છું! તેઓ આસપાસ ચાલે છે, પરંતુ હું તેમને સ્પષ્ટ જોઈ શકતો નથી. તેઓ વૃક્ષો જેવા લાગે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)