gu_tn/mrk/08/22.md

1.0 KiB

Connecting Statement:

ઈસુ અને તેમના શિષ્યો બેથસૈદામાં તેમની હોડીમાંથી ઊતર્યાત્યારે ઈસુ એક અંધવ્યક્તિને સાજો કરે છે.

Bethsaida

આ ગાલીલ સમુદ્રના ઉત્તર કિનારે આવેલું એક શહેર છે. તમે આ શહેરનું નામ માર્ક 6:45માં કેવી રીતે અનુવાદ કર્યુંછે તેજુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

he would touch him

ઈસુ તે માણસને સ્પર્શ કરે એમ તેઓ શા માટે ઇચ્છતા હતા તે જણાવવું મદદરૂપ થઈ શકેછે. બીજું અનુવાદ: ""તેને સ્પર્શ કરીને સાજાપણું આપવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)