gu_tn/mrk/08/19.md

900 B

the five thousand

આ બાબત ઈસુએ 5,000 લોકોનેભોજન પૂરું પાડયું હતુ તેનો ઉલ્લેખ કરે છે.બીજું અનુવાદ: ""5,000 લોકો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/translate-numbers]])

how many baskets full of broken pieces of bread did you take up

જ્યારે તેઓએ ટુકડાઓની ટોપલીઓ એકઠી કરી તે જણાવવામાં મદદરૂપ થઈ શકે. બીજું અનુવાદ: ""દરેકજ્ણ જમી રહ્યા પછી તમે રોટલીના તૂટેલા ટુકડાથી ભરેલી કેટલી ટોપલીઓ એકત્રિત કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)