gu_tn/mrk/08/18.md

739 B

You have eyes, do you not see? You have ears, do you not hear? Do you not remember?

ઈસુએ તેમના શિષ્યોને હળવેથીઠપકો આપવાનું ચાલુ રાખ્યું. આ પ્રશ્નો વાક્યો તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""તમને આંખો છે, પરંતુ તમે જે જુઓ છો તે સમજી શકતા નથી. તમને કાન છે, પરંતુ તમે જે સાંભળો છો તે સમજી શકતા નથી. તમારે યાદ રાખવું જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)