gu_tn/mrk/08/17.md

2.4 KiB

Why are you reasoning about not having bread?

અહીં ઈસુ પોતાના શિષ્યોને હળવેથીઠપકો આપી રહ્યા છે કારણ કે તેઓ સમજી શક્યા હોત કે તે શેના વિષે કહી રહ્યા છે. આ વાક્ય તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""તમારે એમ વિચારવું ન જોઈએ કે હું વાસ્તવિક રોટલીવિષે વાત કરું છું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Do you not yet perceive, nor understand?

આ પ્રશ્નોનો સમાન અર્થ છે અને તે સમજી શકતા નથી તેની પર ભાર મૂકવા માટે એક સાથે ઉપયોગ કરવામાં આવે છે. આ એક પ્રશ્ન અથવા એકવાક્ય તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""તમે હજી સુધી સમજી શક્યા નથી?"" અથવા ""હું જે કહું છું અને કરું છું તે અત્યારસુધી તમારે જાણવું અને સમજવું જોઈએ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])

Have your hearts become hardened?

અહીં ""હૃદયો"" એ કોઈ વ્યક્તિના મનનું ઉપનામ છે. ""હૃદય ખૂબ કઠણ થયાંછે"" એ શબ્દસમૂહ ,કંઈક સમજવા માટે અસક્ષમ અથવા અનિચ્છા દર્શાવવા માટેનું એક રૂપક છે. ઈસુ શિષ્યોને ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ વાક્ય તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""તમે મંદબુધ્ધિના થયા છો !"" અથવા ""મારો અર્થ શું છે તે સમજવામાં તમે બહુજ મંદ છો!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]] અને rc://*/ta/man/translate/figs-rquestion)