gu_tn/mrk/08/13.md

756 B

he left them, got into a boat again

ઈસુના શિષ્યો તેમની સાથે ગયા. કેટલીક માહિતી સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ""તે તેઓને છોડીને, ફરીથી તેના શિષ્યો સાથે હોડીમાં બેસી ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to the other side

આ ગાલીલ સમુદ્રનું વર્ણન કરે છે, જે સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: ""સમુદ્રની બીજી તરફ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)