gu_tn/mrk/08/11.md

1.7 KiB

Connecting Statement:

દલ્મનૂથામાં, ઈસુઅને તેમના શિષ્યો હોડીમાં બેસીને જાય તે પહેલાંફરોશીઓને ચિહ્ન આપવાનો તેમણે ઇનકાર કર્યો.

They sought from him

તેઓએ તેમને તેના વિશેપૂછ્યું

a sign from heaven

તેઓ એક નિશાની ઇચ્છતા હતા કે જે સાબિત કરે કે ઈસુની પાસે જે પરાક્રમ અને અધિકાર છે તે ઈશ્વર તરફથી છે. શક્ય અર્થો આ પ્રમાણે છે1) ""સ્વર્ગ"" શબ્દ ઈશ્વર માટે એક રૂપક છે. બીજું અનુવાદ: ""ઈશ્વર તરફથી નિશાની"" અથવા 2) ""સ્વર્ગ"" શબ્દ આકાશનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""આકાશમાંથી નિશાની"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to test him

ફરોશીઓએ ઈસુની કસોટી કરવાનો પ્રયાસ કર્યો કે તે સાબિત કરે કે તે ઈશ્વર તરફથી છે. કેટલીક માહિતી સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ""ઈશ્વરે તેમને મોકલ્યા હતા તે સાબિત કરવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)