gu_tn/mrk/08/10.md

679 B

they went into the region of Dalmanutha

તેઓ દલ્મનુથા કેવી રીતે પહોંચ્યા તે સ્પષ્ટ કરવામાં મદદરૂપ થઈ શકેછે. બીજું અનુવાદ: ""તેઓ ગાલીલના સમુદ્રની આસપાસ દલ્મનૂથાની સીમમાં ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Dalmanutha

આ ગાલીલ સમુદ્રના ઉત્તર પશ્ચિમ કિનારા પરના એક સ્થળનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)