gu_tn/mrk/08/08.md

666 B

They ate

લોકોએ ખાધું

they picked up

શિષ્યો ઉઠાવવા ગયા

seven baskets of the remaining broken pieces

આ બાબત માછલી અને રોટલીના વધેલા ટુકડાઓનો ઉલ્લેખ કરે છે કેજે લોકોએ ખાધા પછી બાકી રહ્યા હતા. બીજું અનુવાદ: ""રોટલી અને માછલીના બાકીના વધેલા ટુકડાઓ, જેનાથી સાત મોટી ટોપલીઓ ભરાઈ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)