gu_tn/mrk/08/04.md

853 B

Where can we get enough loaves of bread in such a deserted place to satisfy these people?

શિષ્યો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કા,કે ઈસુએવી અપેક્ષા રાખતા હતા કે તેઓ પૂરતા પ્રમાણમાં ખોરાક શોધી કાઢશે. બીજું અનુવાદ: ""આ સ્થળ ખૂબજદૂર છે તેથીઆ લોકોને તૃપ્ત કરવા માટે પૂરતી રોટલી મળે તેવી કોઈ જગ્યા નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

bread

ગૂંદેલા લૉટનો રોટલો કે જેને આકાર આપી અને શેકવામાં આવ્યોહોય.