gu_tn/mrk/07/intro.md

2.1 KiB

માર્ક07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ ગોઠવે છે જેથી તેને વાંચવું સરળ બને.. 7:6-7માં જેકવિતાઓ છે, જેના શબ્દો જૂના કરારમાંથીછે તેની સાથે યુએલટી આમ કરે છે .

આ અધ્યાયમાંનાવિશિષ્ટખ્યાલો

હાથ ધોવા

ફરોશીઓઘણી વસ્તુઓ જે ગંદી નહોતી તે ધોતા હતા કારણ કે એમ કરવા દ્વારા તેઓ સારા છે એમ ઈશ્વર વિચારે તેવો પ્રયત્ન કરતા હતા.તેમના હાથ ગંદા ન હોય તોપણ તેઓ જમતા પહેલા તેમના હાથ ધોતા હતા, અને તેમ છતાં મૂસાનો નિયમ એમ કહેતો ન હતો કે તેઓએ તેમ કરવુ. ઈસુએ તેઓને કહ્યું કે તેઓ ખોટા હતા અને લોકો યોગ્ય કાર્યો વિચારીને અને કરીને ઈશ્વરને પ્રસન્નકરે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] અને [[rc:///tw/dict/bible/kt/clean]])

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""એફફથા""

આએક અરામિક શબ્દ છે. માર્કે ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરીને તેના ઉચ્ચાર પ્રમાણેલખ્યો છે અને પછી તેનો અર્થ સમજાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-transliterate)