gu_tn/mrk/07/27.md

1.4 KiB

Let the children first be fed. For it is not right ... throw it to the dogs

અહીં ઈસુ યહૂદીઓ વિષે બોલે છે કે જાણે તેઓ બાળકો હોય અને વિદેશીઓ જાણે તેઓ કૂતરા જેવા હોય. બીજું અનુવાદ: ""પહેલા ઇઝરાએલના સંતાનોને ખવડાવવા દો. કારણ કે સંતાનોનીરોટલી લઈને વિદેશીઓ કે જેઓ કૂતરા જેવા છેતેનેફેંકવી યોગ્ય નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Let the children first be fed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""આપણે પહેલા ઇઝરાએલના સંતાનોને જખવડાવવું જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

bread

આ બાબત સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""ખોરાક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

the dogs

આ બાબત,પાલતુ પ્રાણી તરીકે રાખવામાં આવેલા નાના કૂતરાઓનો ઉલ્લેખ કરે છે.