gu_tn/mrk/07/26.md

712 B

Now the woman was a Greek, a Syrophoenician by descent

હવે"" શબ્દ મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ દર્શાવેછે, કારણ કે આ વાક્ય આપણનેસ્ત્રી વિષેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Syrophoenician

આ સ્ત્રીની નાગરિકતાને દર્શાવે છે. તેનો જન્મ સિરિયાના ફિનીકિયા પ્રાંતમાં થયો હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)