gu_tn/mrk/07/18.md

814 B

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને એક પ્રશ્ન પૂછીને શીખવવાનું શરૂ કર્યું.

Are you also still without understanding?

તેઓ સમજતા નથી તેથીઈસુ આ પ્રશ્નનો ઉપયોગ પોતાની નિરાશા વ્યક્ત કરવા માટે કરે છે. આ નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: ""અંતેમેં જે સર્વ કહ્યું અને કર્યું તે પછી, હું અપેક્ષા રાખું છું કે તમે સમજો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)