gu_tn/mrk/07/12.md

2.6 KiB

General Information:

11 અને 12મી કલમોમાં, ઈસુ બતાવે છે કે ફરોશીઓ લોકોને કેવી રીતે શીખવે છે કે તેઓએ તેમના માતાપિતાને માન આપવા ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાની જરૂર નથી. કલમ 11 માં ઈસુ કહે છે કે ફરોશીઓ લોકોને તેમની સંપત્તિ વિષે શું કહેવાની રજા આપે છે, અને કલમ 12 માં તે જણાવે છે કે જેલોકો તેમના માતાપિતાને મદદ કરતા હતા તેઓ પ્રત્યે ફરોશીઓનું વર્તન હતુ. સૌપ્રથમ જેલોકો તેમના માતાપિતાને મદદ કરતા હતા તેઓ પ્રત્યેનુ ફરોશીઓનુવલણકહેવામાટે અને ત્યારબાદ ફરોશીઓ લોકોને તેમની સંપત્તિ વિષે જે કહેવાની રજા આપે છે તે વલણ કેવી રીતે દર્શાવ્યું છે તે માટેઆ માહિતીને ફરીથી ગોઠવી શકાય છે (જુઓ: rc://*/ta/man/translate/translate-versebridge)

then you no longer permit him to do anything for his father or his mother

આમ કરીનેફરોશીઓ લોકોને તેમના માતાપિતાની જરૂરિયાતો પૂરી નહીં કરવાની મંજૂરી આપે છે, માતાપિતાને જે આપવાનું હતુ તે જો તેઓ ઈશ્વરને આપવાનું વચન આપે છે તો. કલમ 11માં ""જે કંઇ મદદ""થી શરૂ થતા શબ્દો પહેલાં તમે આ શબ્દોને ગોઠવી શકો છો:'તમને મારી પાસેથી જે કંઇમદદ મળી હોત તે કુરબાન છે એમ તે કહે પછી""તમે કોઈ વ્યક્તિને તેના પિતા અથવા તેની માતા માટે કંઈપણ કરવાની મંજૂરી આપતા નથી,. '(કુરબાનએટલે 'ઈશ્વરને અ‍ર્પિત.') ""(જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)