gu_tn/mrk/07/09.md

869 B

How well you reject the commandment ... keep your tradition

ઈસુ આ માર્મિકનિવેદનનો ઉપયોગ તેમના સાંભળનારાઓને ઈશ્વરની આજ્ઞાનોત્યાગ કરવા બદલ ઠપકો આપવા માટે કરે છે. બીજું અનુવાદ: ""તમને લાગે છે કે તમે ઈશ્વરની આજ્ઞા નકારીને સારું કર્યું છે તો તમે તમારી પોતાની પરંપરાઓ રાખો, પરંતુ તમે જે કર્યું તે બિલકુલ સારુ નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

How well you reject

તમે કેટલી કુશળતાથી નકાર કરો છો