gu_tn/mrk/07/05.md

1.1 KiB

Why do your disciples not walk according to the tradition of the elders, for they eat their bread with unwashed hands?

અહીં ચાલવું એ ""આધિનતા"" માટે એક રૂપક છે. ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુના અધિકારને પડકારવા આ પ્રશ્ન પૂછ્યો. આ બે નિવેદનો તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ""તમારા શિષ્યો અમારા વડીલોની પરંપરાઓનો અનાદર કરે છે! તેઓએ અમારી ધાર્મિક વિધિઓ મુજબ તેમના હાથ ધોવા જોઈએ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

bread

આ એક અલંકાર છે, જે સામાન્ય રીતે ખોરાકનેરજૂકરે છે. બીજું અનુવાદ: ""ખોરાક"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)