gu_tn/mrk/07/02.md

1.4 KiB

General Information:

કલમ 3 અને 4માં, ઈસુના શિષ્યો જમતા પહેલા કેમ હાથ ધોતા ન હતા તેનાથી ફરોશીઓ શા માટે હેરાન થતાં હતા તે બતાવવા માટે લેખકે ફરોશીઓની ધોવાની પરંપરાઓ વિશેની પૃષ્ઠભૂમિ માહિતી આપી છે.યુએસટી મુજ્બ આ માહિતી સરળતાથી સમજવામાટે નોંધી શકાય છે. (જુઓ: [[rc:///ta/man/translate/writing-background]] અને [[rc:///ta/man/translate/translate-versebridge]])

They saw

ફરોશીઓ અને શાસ્ત્રીઓએ જોયું

that is, unwashed

ધોયા વગર"" શબ્દ સમજાવે છે કે શા માટે શિષ્યોના હાથ અશુદ્ધ થયા હતાં. તે સક્રિય સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: ""એટલે કે, તે હાથો કે જેને તેઓએ ધોયા નથી"" અથવા ""એટલે કે, તેઓએ તેમના હાથ ધોયા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)