gu_tn/mrk/06/55.md

906 B

they ran throughout the whole region

તેઓ શા માટે આખા પ્રદેશમાં દોડી ગયા તે જણાવવું મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: ""ઈસુ ત્યાં છે તે બીજાને કહેવા માટે તેઓ આખા પ્રદેશમાં દોડી ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

they ran throughout ... they heard

તેઓ"" શબ્દ એ લોકોનો ઉલ્લેખ કરે છે જેમણે ઈસુને ઓળખ્યા,શિષ્યોને નહીં.

those who were sick

આ શબ્દસમૂહ લોકોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""બીમાર લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)