gu_tn/mrk/06/53.md

655 B

Connecting Statement:

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો તેમની હોડીમાં ગન્નેસરેત પહોંચે છે, ત્યારે લોકો તેમને જુએ છે અને લોકોને સાજા કરવા માટે તેમની પાસે લાવે છે. તેઓ જાય ત્યાં આવું થાય છે.

Gennesaret

આ ગાલીલ સમુદ્રની ઉત્તર પશ્ચિમતરફના પ્રદેશનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)