gu_tn/mrk/06/52.md

8 lines
990 B
Markdown

# about the loaves
અહીં ""રોટલીઓ"" શબ્દસમૂહ, ઈસુએ રોટલીની સંખ્યામાં વધારો કર્યો તેને દર્શાવે છે. બીજું અનુવાદ: "" જ્યારેઈસુએરોટલીની સંખ્યામાં વધારો કર્યોત્યારે તેનો અર્થ શો થાય"" અથવા ""જ્યારે ઈસુએ થોડી રોટલીને ઘણી બનાવી ત્યારે તેનો અર્થ શું હતો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# their hearts were hardened
કઠણ હૃદય રાખવું એ મનને ખૂબજ ક્ઠોર કરવું તેને રજૂ કરે છે. બીજું અનુવાદ: ""તેઓના મન ખૂબજ કઠણહતા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])