gu_tn/mrk/06/50.md

514 B

Take courage! ... Do not fear!

આ બે વાક્યો અર્થમાં સમાન છે અને તેમના શિષ્યોનેભારપૂર્વક જણાવે છે કે તેઓએ ડરવાની જરૂર નથી. જો જરૂરી હોય તો તેમને એક કરી શકાય છે. બીજું અનુવાદ: ""મારાથી ગભરાશો નહીં!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)