gu_tn/mrk/06/48.md

701 B

Connecting Statement:

જ્યારે શિષ્યો સમુદ્ધને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એક તોફાન ઉઠ્યું. ઈસુને પાણી પર ચાલતા જોઈને તેઓ ભયભીત થાય છે. તેઓ સમજી શકતા નથી કે ઈસુ કેવી રીતે તોફાનને શાંત કરી શકે છે.

fourth watch

આ સમય સવારના 3 વાગ્યાઅને સૂર્યોદયની વચ્ચેનો હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)