gu_tn/mrk/06/35.md

638 B

When the hour was already late

આનો અર્થ એ થયો કે સમય ઘણો વીતી ગયો હતો. બીજું અનુવાદ: ""જ્યારે મોડું થતું હતું"" અથવા "" બપોરે મોડેથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

This place is deserted,

આ તે જગ્યાનો ઉલ્લેખ કરે છે જ્યાં કોઈ લોકો નથી. તમે માર્ક 6:31 માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.