gu_tn/mrk/06/22.md

575 B

Herodias herself

તે જ""શબ્દએ એક પ્રતિબિંબીત સર્વનામ છે, જે ભારપૂર્વક એવું દર્શાવવા વપરાયુ છે કે તે હેરોદિયાની પોતાની દીકરી હતી કે જેણે મિજબાનીના દિવસે નૃત્ય કર્યું અને તે નોંધપાત્ર હતું.(જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

came in

ઓરડાની અંદર આવી