gu_tn/mrk/06/21.md

1.2 KiB

Connecting Statement:

લેખક હેરોદ અને યોહાન બાપ્તિસ્તનું શિરચ્છેદ કરવા વિષેની પૂર્વભૂમિકાનીમાહિતી આપવાનું ચાલુ રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

he made a dinner for his officials ... of Galilee

અહીં ""તે"" શબ્દ હેરોદનો ઉલ્લેખ કરે છે અને તે તેના સેવક માટે એક ઉપનામછે જેને તેણે ભોજન તૈયાર કરવાનીઆજ્ઞા આપી હતી. બીજું અનુવાદ: ""તેણે તેના ગાલીલના…અધિકારીઓમાટે રાત્રિ ભોજન તૈયાર કર્યું હતું અથવા “તેણે તેના ગાલીલના ... અધિકારીઓનેભોજન કરવા અને ઉજવણી કરવા માટેઆમંત્રણ આપ્યુંહતું”

a dinner

મિજબાની અથવા ભોજન સમારંભ