gu_tn/mrk/06/17.md

1.2 KiB

Herod sent to have John arrested and he had him bound in prison

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""હેરોદે યોહાનને પકડવા માટે તેના સૈનિકોને મોકલ્યા અને તેને કેદખાનામાં બંદીવાન કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

sent to have

પકડાવ્યો હતો

on account of Herodias

હેરોદિયાને કારણે

his brother Philip's wife

તેના ભાઈ ફિલિપની પત્ની. હેરોદનો ભાઈ ફિલિપ તે એ જ ફિલિપ નથી જે પ્રેરિતોનાં કૃત્યોમાં સુવાર્તિક હતો અથવા ફિલિપ કે જે ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

because he had married her

કારણ કે હેરોદે તેની સાથે લગ્ન કર્યાં હતાં