gu_tn/mrk/06/16.md

1.1 KiB

General Information:

કલમ 17માં લેખક હેરોદ વિષે અને તેણેયોહાન બાપ્તિસ્તનું માથું કેમ કપાવી નાખ્યું તેની પૂર્વભૂમિકાનીમાહિતી આપવાની શરુઆતકરેછે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

whom I beheaded

અહીં હેરોદ પોતાનો ઉલ્લેખ કરવા માટે ""હું"" શબ્દનો ઉપયોગ કરે છે. ""હું"" શબ્દ હેરોદના સૈનિકો માટે એક સંવાદ છે. બીજું અનુવાદ:""જેનો મેં મારા સૈનિકોને શિરચ્છેદ કરવાની આજ્ઞા આપી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

has been raised

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""ફરી સજીવન થયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)