gu_tn/mrk/06/14.md

1.9 KiB

Connecting Statement:

જ્યારે હેરોદ ઈસુના ચમત્કારો વિષે સાંભળે છે, ત્યારે તે ચિંતા કરે છે, કે કોઈએ યોહાન બાપ્તિસ્તને મરણમાંથી સજીવન કર્યો છે. (હેરોદ યોહાન બાપ્તિસ્તને મારી નાખવાનું કારણહતો)

King Herod heard this

આ"" શબ્દ એ દરેક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈસુ અને તેના શિષ્યો વિવિધ નગરોમાં કરી રહ્યા હતા, જેમાં ભૂતોને કાઢયા અને લોકોને સાજા કર્યા તે સામેલ છે.

Some were saying, ""John the Baptist has been raised

કેટલાક લોકો કહેતા હતા કે ઈસુ યોહાન બાપ્તિસ્તછે. આ વધુ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: ""કેટલાક કહેતા હતા, 'તે યોહાન બાપ્તિસ્ત છેજે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

John the Baptist has been raised

અહીં ઊઠ્યો છે શબ્દ ""ફરી જીવતો થયો છે"" માટેનો રૂઢીપ્રયોગછે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ""યોહાન બાપ્તિસ્ત ફરીથી સજીવન થયો"" અથવા ""ઈશ્વરે યોહાન બાપ્તિસ્તને ફરીથી સજીવન કર્યો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])