gu_tn/mrk/06/12.md

923 B

They went out

તેઓ"" શબ્દ બારશિષ્યોનો ઉલ્લેખ કરે છે અને તેમાં ઈસુનો સમાવેશ થતો નથી. તેઓ વિવિધ નગરોમાં ગયાતે જણાવવામાં પણ તે મદદરૂપ થઈ શકે છે કે. બીજું અનુવાદ: ""તેઓ વિવિધ નગરોમાં ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

people should repent

અહીં "" પાછા ફરો"" એ એક રૂપક છે જેનો અર્થ કંઈક કરવાનું બંધ કરવું. બીજું અનુવાદ: ""પાપ કરવાનું બંધ કરો"" અથવા ""તમારાં પાપોનો પસ્તાવો કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)