gu_tn/mrk/06/04.md

667 B

to them

ટોળાં માટે

A prophet is not without honor, except

હકારાત્મક સમાનતા પર ભાર રાખવા માટે આ વાક્ય વધારે નકારાત્મકતાનો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ:""પ્રબોધક હંમેશાં સન્માન પામેલો છે, સિવાય કે"" અથવા ""એક જ એવું સ્થળજ્યાં પ્રબોધકનું સન્માન કરવામાં આવતું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)