gu_tn/mrk/05/intro.md

624 B

માર્ક05 સામાન્ય નોંધો

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""ટલિથા, કૂમ""

""ટલિથા, કૂમ"" શબ્દો (માર્ક 5:41) એ અરામિક ભાષામાંથી છે. માર્ક તેના ઉચ્ચાર પ્રમાણે તેમને લખે છે અને પછી તેમનું અનુવાદ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-transliterate)