gu_tn/mrk/05/40.md

1.2 KiB

They laughed at him

ઈસુએ ઊંઘ માટે સામાન્ય શબ્દનો ઉપયોગ કર્યો (કલમ 39).વાચકે સમજી લેવું જોઈએ કે જે લોકોએ ઈસુને સાંભળ્યા છે તે તેમના પર હસે છે કારણ કે તેઓ ખરેખર મરણ પામેલી વ્યક્તિ અને ઊંઘી રહેલા વ્યક્તિ વચ્ચેનો તફાવત જાણે છે અને તેઓ વિચારે છે કે તે જાણતાં નથી.

put them all outside

બીજા સર્વ લોકોને ઘરની બહાર મોકલ્યા

those who were with him

આ પિતર, યાકૂબ, અને યોહાનનો ઉલ્લેખ કરે છે.

went in where the child was

દીકરી ક્યાં છે તે જણાવવામાં મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: ""દીકરી જ્યાં હતી તે ઓરડામાં ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)