gu_tn/mrk/05/33.md

762 B

fell down before him

તેમની આગળ ઘૂંટણે પડી જવું. તેણીની સન્માન અને આધીનતાના કૃત્ય તરીકે ઈસુ સમક્ષ ઘૂંટણેપડી.

told him the whole truth

સંપૂર્ણ સત્ય"" શબ્દસમૂહનો અર્થ છે કે તેણીએકેવી રીતે તેમનો સ્પર્શ કર્યો અને સાજી થઈ. બીજું અનુવાદ: ""તેણીએ કેવી રીતે તેમનો સ્પર્શ કર્યો તે વિશે સંપૂર્ણ સત્ય કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)