gu_tn/mrk/05/25.md

1.4 KiB

Connecting Statement:

જ્યારે ઈસુ તે માણસની 12 વર્ષની નાનીદીકરીને સાજી કરવા જઈ રહ્યા હતા, ત્યારે એક સ્ત્રી કે જે 12 વર્ષથી બીમાર હતી,તે ઈસુને સ્પર્શ કરીને સાજી થવા ચાહે છે.

Now a woman was there

હવે સૂચવે છે કે આ સ્ત્રીને વાર્તામાં રજૂ કરવામાં આવી રહી છે. તમારી ભાષામાં વાર્તામાં નવા લોકોને કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે ધ્યાનમાં લો. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

with a flow of blood for twelve years

સ્ત્રીને કોઈ ખુલ્લો ઘા ન હતો; તેના બદલે,તેનેરક્તનો માસિક પ્રવાહ બંધ થતો નહોતો. આ સ્થિતિનો ઉલ્લેખ કરવાની તમારી ભાષામાં નમ્ર રીત હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-euphemism)

for twelve years

12વર્ષોથી (જુઓ:rc://*/ta/man/translate/translate-numbers)